પાછા જાઓ
Service Detail
જમીન ખરીદી-વેચાણ કાનૂની માર્ગદર્શન
જમીન ખરીદી-વેચાણ સંબંધિત સંપૂર્ણ કાનૂની માર્ગદર્શન અને દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે.

મુખ્ય મુદ્દાઓ
1
નવા અને જૂના શરતની જમીનના દસ્તાવેજોની ચકાસણી.
2
ખેતીની અને બિન-ખેતીની (NA) જમીનના ખરીદ-વેચાણ સોદા.
3
બનાખત અને વેચાણ દસ્તાવેજ તૈયાર કરવા.
4
સીટી સર્વે અને રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા.
5
7/12 અને 8-અ ના ઉતારાની વિગતો તપાસવી.
વધુ માહિતીની જરૂર છે?
અમારા નિષ્ણાતો આપની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તૈયાર છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક કરો