પાછા જાઓ
Service Detail
લીગલ નોટિસ ડ્રાફ્ટિંગ અને ડોક્યુમેન્ટેશન
વિવાદ સાંભળત લીગલ નોટિસ અને દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે.

મુખ્ય મુદ્દાઓ
1
પેમેન્ટ વસૂલાત કે કરાર ભંગની લીગલ નોટિસ.
2
પાવર ઓફ એટર્ની (PoA) તૈયાર કરવી.
3
ભાડા કરાર (Rent Agreement) અને લીઝ ડીડ.
4
ટ્રસ્ટ ડીડ અને ભાગીદારી કરાર.
5
એફિડેવિટ અને તમામ પ્રકારના કાનૂની સોગંદનામા.
વધુ માહિતીની જરૂર છે?
અમારા નિષ્ણાતો આપની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તૈયાર છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક કરો