પાછા જાઓ
Service Detail
મિલકત વિવાદ અને કાનૂની પ્રતિનિધિત્વ
માલિકી, વહેચાણ, કબજો વગેરે મુદ્દાઓમાં કોર્ટમાં મજબૂત પ્રતિનિધિત્વ આપવામાં આવે છે.

મુખ્ય મુદ્દાઓ
1
વારસાઈ હક અને મિલકત વહેંચણીના કેસ.
2
કબજો ખાલી કરાવવા કે મેળવવાના વિવાદ.
3
ખોટા દસ્તાવેજો કે છેતરપિંડી સામે કાનૂની લડત.
4
મનાઈ હુકમ (Stay Order) મેળવવાની કાર્યવાહી.
5
રેવન્યુ કોર્ટ અને સિવિલ કોર્ટમાં કેસનું સંચાલન.
વધુ માહિતીની જરૂર છે?
અમારા નિષ્ણાતો આપની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તૈયાર છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક કરો