પાછા જાઓ
Service Detail
દસ્તાવેજ રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી
દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રક્રિયામાં સહાય આપવામાં આવે છે.

મુખ્ય મુદ્દાઓ
1
સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા.
2
સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી અને ચુકવણી અંગે માર્ગદર્શન.
3
જરૂરી આધાર-પુરાવાઓનું લિસ્ટ અને તૈયારી.
4
ઓનલાઇન એપોઈન્ટમેન્ટ અને ટોકન મેળવવાની સહાય.
5
રજીસ્ટર થયેલા દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયા.
વધુ માહિતીની જરૂર છે?
અમારા નિષ્ણાતો આપની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તૈયાર છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક કરો