પાછા જાઓ
Service Detail
પ્રોપર્ટી ટાઈટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ
પ્રોપર્ટીના ટાઈટલ ચેક કરી માપણી વિશ્વાસની ખાતરી કરવામાં આવે છે.

મુખ્ય મુદ્દાઓ
1
છેલ્લા ૩૦ વર્ષના રેકોર્ડની ઝીણવટભરી તપાસ.
2
જમીન કે મકાન પર કોઈ બોજો કે લોન નથી તેની ખાતરી.
3
ટાઈટલ ક્લિયરન્સ રિપોર્ટ (Title Report) તૈયાર કરવો.
4
પબ્લિક નોટિસ આપી હક-હિસ્સાની ચકાસણી.
5
બેંક લોન માટે જરૂરી લીગલ ઓપિનિયન.
વધુ માહિતીની જરૂર છે?
અમારા નિષ્ણાતો આપની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા તૈયાર છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરો.
સંપર્ક કરો